Public AI explainer video
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા રાયડી ડેમનો એક...
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા રાયડી ડેમનો એક દરવાજો ૩ ઇંચ ખોલવામાં આવ્યો છે. ડેમમાં પાણીની સતત આવક વધવાને કારણે જળસપાટી જાળવી રાખવા માટે આ નિર્ણય...
Prompt
Source idea used to generate this video.
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આવેલા રાયડી ડેમનો એક દરવાજો ૩ ઇંચ ખોલવામાં આવ્યો છે. ડેમમાં પાણીની સતત આવક વધવાને કારણે જળસપાટી જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે ડેમનો દરવાજો ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં લોકોને અવર-જવર ન કરવા માટે કડક સૂચના અપાઈ, રાયડી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા નાના બારમણ, મોટા બારમણ, ચોતરા, મીઠાપુર અને નાગેશ્રી સહિતના ગામોને સાવચેત રહેવા જણાવાયું છે. તંત્રએ ફરીથી લોકોને રાયડી નદીના પટમાં કોઈપણ પ્રકારની અવર-જવર ન કરવા અપીલ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને, રિપોર્ટર અલીભાઈ ઝાંખરા ખાંભા
More examples