Video narration
મોલારીટી એટલે શું વ્યાખ્યા: સામાન્ય તાપમાને એક લીટર જલીય દ્રાવણમાં એક મોલ જેટલો દ્રાવ્ય પદાર્થ એટલે એક મોલર Molarity(M)=n/V જ્યાં, n=મોલ V=દ્રાવણનું કદ લિટરમાં સામાન્ય તાપમાને એક લીટર જલીય દ્રાવણમાં એક ગ્રામ અણુભાર જેટલો દ્રાવ્ય પદાર્થ એટલે એક મોલર M =W x 1000/M1 x V જ્યાં W= દ્રાવ્યનું વજન M1=અણુભાર KING OF CHEMISTRY, અર્પિત ભટ્ટ kingofchemistry.com