ToMotion AI logo
Back to gallery

Public AI explainer video

પોર્ટફોલિયો વેબસાઇટમાં શું હશે? એક સંપૂર્ણ પર્સનલ પોર્ટફોલિયો...

પોર્ટફોલિયો વેબસાઇટમાં શું હશે? એક સંપૂર્ણ પર્સનલ પોર્ટફોલિયો વેબસાઇટમાં 5 મુખ્ય સેક્ટર્સ હોય છે. દરેક સેક્ટર તમારી પ્રોફેશનલ ઓળખ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમ...

Prompt

Source idea used to generate this video.

પોર્ટફોલિયો વેબસાઇટમાં શું હશે? એક સંપૂર્ણ પર્સનલ પોર્ટફોલિયો વેબસાઇટમાં 5 મુખ્ય સેક્ટર્સ હોય છે. દરેક સેક્ટર તમારી પ્રોફેશનલ ઓળખ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 01 | Home / Hero Section તમારું નામ, પ્રોફાઇલ ફોટો, હેડલાઇન અને નેવિગેશન બાર 02 | About Me તમારા વિશે ટૂંકી અને અસરકારક માહિતી 03 | Skills તમારી આવડતો દર્શાવતું સેક્ટર 04 | Projects તમારા કામ અને પ્રોજેક્ટ્સ માટે કાર્ડ લેઆઉટ 05 | Contact ઈમેલ, સોશિયલ મીડિયા લિંક્સ અને કોન્ટેક્ટ ફોર્મ